<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

ચૂંટણીના પરિણામો પછી પટેલ મંત્રી મંડળનું વિસ્‍તરણ થવાની પૂરી શકયતા : વિજયભાઈ પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ એબીપી અસ્‍મિતાના શ્રી રોનક પટેલ સાથેની વાતચીતમાં કહેલ કે ભુપેન્‍દ્રભાઈની શપથવિધિ થઈ ત્‍યારે જ કહેવામાં આવેલ કે હજી મંત્રીઓ બનાવવાના બાકી છે અને એક્‍સ્‍પાન્‍શન ઉભુ જ છે આ પરિણામો પછી એક્‍સ્‍પાન્‍સન શકય છે. તેમણે કહેલ કે આપણે ત્‍યાં કાયદા મુજબ ૨૬ પ્રધાનો પ્રધાનમંડળમાં સમાવી શકાય, અત્‍યારે ૧૬ કે ૧૭ પ્રધાનો છે. આમ પ્રધાનમંડળ એક્‍સ્‍પાન્‍સન શકય છે.

(5:16 PM IST)