News of Monday, 3rd June 2024
વિજયા ભારતી સયાની, એનએચઆરસી ના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા:સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અરુણ મિશ્રાનો કાર્યકાળ પૂરો થવા પર નેશનલ હ્યુમન રાઈટ કમિશન- એનએચઆરસીના સભ્ય વિજયા ભારતી સયાની, એનએચઆરસી ના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે.

(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
