<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

એક્ઝિટ પોલની વિશ્વસનીયતા નથી, જનતાનો નિર્ણય સ્વીકારીશું: કોંગ્રેસ નેતા મનીષ તિવારી આજે લોક્સભાની ચૂંટણીની વહેલી સવારે મતગણતરી શરૃ થાય એ પહેલા રાજકીય પક્ષોના નિવેદનો સામે આવી રહ્યા છે, મતગણતરી પહેલા કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે એક્ઝિટ પોલની વિશ્વસનીયતા નથી. જનતા જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા મનીષ તિવારી ચંદીગઢથી ચૂંટણી લડી રહ્યા છે. બીજેપીના સંજય ટંડન અહીંથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે

(8:03 AM IST)