<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

નવી દિલ્હી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર બાંસુરી સ્વરાજે કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે આજે ભારતના લોકો પીએમ મોદીની વિકાસ નીતિઓ અને વિકસિત ભારતના વિઝનને પસંદ કરશે. મોદી સરકાર ત્રીજી વખત સત્તામાં આવશે.

(8:06 AM IST)