<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

હૈદરાબાદમાં ભાજપની થશે જીત : લોકોને મોદીજી પર પૂર્ણ ભરોષો :માધવી લતા હૈદરાબાદ: લોકસભા ચૂંટણી 2024ની મત ગણતરી પર હૈદરાબાદથી બીજેપી ઉમેદવાર માધવી લતાએ કહ્યું કે અમને ઘણો વિશ્વાસ છે. આખો દેશ ઇચ્છે છે કે હૈદરાબાદ સીટ ભાજપની સીટ બની જાય અને તે જ રહેશે. લોકોને મોદીજીમાં ઘણો વિશ્વાસ છે. હૈદરાબાદમાં ભાજપ જીતશે. અમે 400 પાર કરીશું.

(8:09 AM IST)