<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

મતગણતરી પહેલા કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે ભાજપની પ્રચંડ બહુમતી સાથે સરકાર બનશે. જોધપુર સીટ પરથી ગજેન્દ્ર સિંહ શેખાવત પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

(8:12 AM IST)