<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

પાટણ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભી આગળ પાટણ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભી આગળ. પાટણ લોકસભા બેઠક પર ભાજપ 310 મતદાનથી આગળ છે. ભાજપના ભરતસિંહ ડાભી સામે કોંગ્રેસના ચંદનજી ઠાકોર મેદાનમાં ઉતર્યા હતા.

(8:24 AM IST)