<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

જામનગર બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ આગળ છે. જામનગર લોકસભા બેઠકની મત ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ આગળ ચાલી રહ્યા છે

(8:29 AM IST)