<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

નવસારી બેઠક પર ભાજપના સી આર પાટીલ આગળ નવસારી લોકસભા બેઠક પર ભાજપના સી. આર. પાટીલ સામે કોંગ્રેસના નૈષધ દેસાઈ વચ્ચે લોકસભા ચૂંટણીનો જંગ ખેલાઇ રહ્યો છે. જેમાં શરુઆતની મતગણતરીમાં ભાજપના સી આર પાટીલ આગળ છે.

(8:30 AM IST)