<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

મહેસાણા લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલ આગળ : . મહેસાણામાં લોકસભા બેઠક પરથી ભાજપે હીરા ભાઈ પટેલે ચૂંટણી લડી હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટીમાંથી રામજી ઠાકોર મેદાનમાં ઉતર્યા હતા. મહેસાણા લોકસભા બેઠકમાં 59.86 ટકા મતદાન થયુ હતુ. જ્યારે ગુજરાતનું કુલ 60.13 ટકા મતદાન થયુ છે.

(8:41 AM IST)