<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

સવારના પ્રારંભિક અહેવાલો મુજબ હૈદરાબાદ ખાતેથી ભાજપના માધવી લતા પાછળ ઓવેસી આગળ:આંધ્રના હૈદરાબાદ ખાતેથી અસદુદ્દીન ઓવેસી આગળ છે. જ્યારે ભાજપના માધવી લતા પાછળ હોવાના પ્રારંભિક અહેવાલો મળે છે. સવારે 8:27 વાગે

(8:36 AM IST)