<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

વડોદરા બેઠક પર ભાજપના હેમાંગ જોષી 1 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે. : પોરબંદર બેઠક પરથી ભાજપ ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા આગળ ચાલી રહ્યા છે. જ્યારે પોરબંદરમાં ભાજપના મનસુખ માંડવિયા સામે કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયા મેદાને ઉતર્યા છે. : કચ્છ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા આગળ ચાલી રહ્યા છે. : ખેડા બેઠક પર ભાજપના દેવુંસિંહ ચૌહાણ આગળ ખેડા લોકસભા બેઠક પર ભાજપના દેવુસિંહ ચૌહાણ અને કોંગ્રેસના કાળુસિંહ ડાભી વચ્ચે જંગ છે. જેમાં પ્રાથમિક વલણમાં ભાજપના દેવુસિંહ ચૌહાણ આગળ છે. : રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા 1500 મતથી આગળ

(8:42 AM IST)