<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

રાજકોટ લોકસભા બેઠક માટે મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા 1500 મતથી આગળ ચાલી રહ્યા છે. : અમરેલી બેઠક પર ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા આગળ. ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા સામે કોંગ્રેસના જેની ઠુમ્મર મેદાને ઉતર્યા હતા. : કમલનાથના પૂત્ર નકુલનાથ પાછળ: મધ્યપ્રદેશના છીંદવાડા બેઠક પર, કોંગ્રેસના ઉમેદવાર અને કમલનાથના પુત્ર નકુલનાથ પાછળ ચાલી રહ્યાં છે. : કંગના રણૌત પાછળ: હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ભાજપના કંગના રણૌત, કોંગ્રેસના ઉમેદવાર કરતા પાછળ ચાલી રહ્યાં છે. : નાગપુર બેઠક પર નીતિન ગડકરી આગળ: મહારાષ્ટ્રના નાગપુર બેઠક પરથી ભાજપના નીતિન ગડકરી તેમના પ્રતિસ્પર્ધી કરતા આગળ ચાલી રહ્યાં છે. : ખેડાથી ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ 4071 મતથી આગળ છે. તેમનો જંગ કોંગ્રેસના કાળુસિંહ ડાભી સામે છે

(8:42 AM IST)