તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
જામનગરથી જે.પી.મારવીયા 3840 મતથી આગળ જામનગરથી જે.પી.મારવીયા 3840 મતથી આગળ. જામનગરથી ભાજપના પૂનમ માડમ પાછળ. બનાસકાંઠા અને જામનગર બેઠકથી કૉંગ્રેસ આગળ : વલસાડ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર ધવલ પટેલ 7243 મતથી આગળ. ભાજપ ઉમેદવાર ધવલ પટેલ સામે કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલ ચૂંટણીની જંગ લડી છે. : પોરબંદર લોકસભા મતવિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા 261 મતથી આગળ ચાલી રહ્યા છે.

(8:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
