<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

ગુજરાતમાં ઇન્ડિયા એલાયન્સ ચાર સીટ પર આગળ : ભરૂચ થી ચેતર વસાવા આગળ: પોરબંદરથી લલિત વસોયા આગળ: જામનગરથી જે પી મારડીયા આગળ:બનાસકાંઠાથી ગેની બેન આગળ : જામનગરથી જે.પી.મારવીયા 7611 મતથી આગળ :પ્રથમ રાઉન્ડના અંતે જામનગરથી જે.પી.મારવીયા 7611 મતથી આગળ. : રાજકોટ લોકસભા બેઠક પરના પાંચમાં રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમભાઈ રુપાલા 19,946 મતોથી આગળ : પાંચમા રાઉન્ડમાં પરશોતમભાઈને 34,158 મત તથા કોંગ્રેસના પરેશ ધાનાણીને 14,212 મતો મળ્યા

(9:07 AM IST)