<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

પંચમહાલ બેઠક પરથી ભાજપ ઉમેદવાર રાજપાલસિંહ જાધવ 25000 મતદાનથી આગળ. ભાજપ ઉમેદવાર સામે કોંગ્રેસ ગુલાબસિંહ ચૌહાણ વચ્ચે ચૂંટણીની જંગ : દાહોદ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર જશવંતસિંહ ભાભોર 16212 આગળ. ભાજપ ઉમેદવાર જશવંતસિંહ ભાભોર સામે કોંગ્રેસ સામે પ્રભાબેન તાવિયાદ વચ્ચે ચૂંટણીની જંગ

(9:14 AM IST)