<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

રાજકોટ લોકસભા બેઠક પરના છઠ્ઠામાં રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમભાઈ રુપાલા 25,672 મતોથી આગળ : છઠ્ઠા રાઉન્ડમાં પરશોતમભાઈને 42,134 મત તથા કોંગ્રેસના પરેશ ધાનાણીને 16,462 મતો મળ્યા

(9:22 AM IST)