તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
રાજકોટ લોકસભા બેઠક પર હાલ સવારે 9:25 કલાક સુધીમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમભાઈ રુપાલા 54,172 મતોથી આગળ : પરશોતમભાઈને 86,330 મત તથા કોંગ્રેસના પરેશ ધાનાણીને 32,158 મતો મળ્યા: નોટામાં 775 મતો પડયા: તંત્રની સતાવાર જાહેરાત : પોરબંદર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના અર્જુનભાઈ મોઢવાડીયા આગળ : પ્રથમ રાઉન્ડમાં અર્જુનભાઈ મોઢવાડિયાને 6254 મત જયારે કોંગ્રેસના રાજુ ઓડેદરાને 675 મત મળ્યા : અર્જુનભાઈ મોઢવાડિયાને 6679 મતની લીડ

(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
