<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

હરિયાણાની સિરસા બેઠક પરથી ભાજપના અશોક તંવર પાછળ : તેમણે કોંગ્રેસ છોડી દીધી છે અને આ વખતે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે : નવીન જિંદાલ કુરુક્ષેત્રથી પાછળ : હરિયાણાની કુરુક્ષેત્ર બેઠક પરથી ભાજપના નવીન જિંદાલ પાછળ ચાલી રહ્યા છે. જ્યારે AAPના સુશીલ ગુપ્તા આગળ છે. નવીન જિંદાલ કોંગ્રેસમાંથી પક્ષ બદલીને આ વખતે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.

(10:23 AM IST)