તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
ઉત્તર પ્રદેશની પીલીભીત બેઠક પરથી ભાજપના ઉમેદવાર જિતિન પ્રસાદ આગળ: તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા : કન્નૌજથી અખિલેશ યાદવ 13 હજાર મતથી આગળ યુપીની કન્નૌજ સીટથી સપા પ્રમુખ અખિલેશ યાદવ 38813 મત સાથે 13569 મતથી આગળ છે. ભાજપના ઉમેદવાર સાંસદ સુબ્રત પાઠકને 25244 મત મળ્યા છે. : કંગના રનૌત -અરુણ ગોવિલ અને હેમા માલિની આગળ : કંગના રનૌત મંડીથી 14734 મતથી આગળ છે. અરુણ ગોવિલ પહેલા મેરઠથી પાછળ હતા પરંતુ હવે તેઓ 9841 વોટથી આગળ છે. મથુરા સીટ પરથી હેમા માલિની 34748 વોટથી આગળ ચાલી રહી છે.

(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
