News of Tuesday, 4th June 2024
રાજકોટ લોકસભા બેઠક પર હાલ ભાજપના ઉમેદવાર પરશોત્તમભાઈ રુપાલા 1,07,336 મતોથી આગળ : પરશોતમભાઈને 1, 78,072 મત તથા કોંગ્રેસના પરેશ ધાનાણીને 70,736 મતો મળ્યા : જામનગર લોકસભાના ભાજપના ઉમેદવાર પુનમબેન માડમને 121843 અને કોંગ્રેસના જે. પી મારવીયાને 95820 મતો મળતા ભાજપના પુનમબેન માડમ 26023 મતથી આગળ છે. : રાજકોટ લોકસભા બેઠક પર હાલ ભાજપના ઉમેદવાર પરશોત્તમભાઈ રુપાલા 1,11,880 મતોથી આગળ : પરશોતમભાઈને 1,84,826 મત તથા કોંગ્રેસના પરેશ ધાનાણીને 72,946 મતો મળ્યા

(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
