<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

અનંતનાગથી મહેબૂબા, હૈદરાબાદથી ઓવૈસી પાછળ મહેબૂબા મુફ્તી જમ્મુ-કાશ્મીરની અનંતનાગ બેઠક પરથી પાછળ ચાલી રહ્યાં છે. હૈદરાબાદ બેઠક પરથી અસદુદ્દીન ઓવૈસી પાછળ ચાલી રહ્યા છે.

(10:42 AM IST)