<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર વડાપ્રધાન મોદી વારાણસીમાં 619 મતોથી આગળ છે. કોંગ્રેસના ઉમેદવાર અજય રાય 35,805 મતો સાથે બીજા સ્થાને છે. : રાહુલ ગાંધી રાયબરેલીથી 18480 મતથી આગળ ત્રણ રાઉન્ડની મતગણતરી બાદ રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠક પરથી 18480 મતોની લીડ મેળવી લીધી છે. રાહુલને 38761 વોટ મળ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર દિનેશ સિંહને 20281 મત મળ્યા છે.

(10:47 AM IST)