તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
જામનગર લોકસભાના ભાજપના ઉમેદવાર પુનમબેન માડમને 144781 અને કોંગ્રેસના જે. પી મારવીયાને 104636 વોટ મળતા ભાજપના પુનમબેન માડમ 40145 વોટથી આગળ છે. : રાજકોટ લોકસભા બેઠક પર હાલ ભાજપના ઉમેદવાર પરશોત્તમભાઈ રુપાલા 1,20,104 મતોથી આગળ : પરશોતમભાઈને 1,94,448 મત તથા કોંગ્રેસના પરેશ ધાનાણીને 74,344 મતો મળ્યા : રાજકોટની પ્રતિષ્ઠાના જંગ સમી બેઠક ઉપર ભાજપના કેબિનેટ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા બે લાખથી વધુ મતે આગળ છે, ભાજપના સૌરાષ્ટ્રના પ્રવક્તા શ્રી રાજુ ધ્રુવ કહે છે કે રાજકોટમાં પુરુષોત્તમભાઈ રૂપાલા પાંચ લાખની લીડથી વિજેતા થશે

(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
