<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

પોરબંદર: વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના અર્જુનભાઇ મોઢવાડિયા સવારે ૯ વાગ્‍યે પ્રથમ રાઉન્‍ડમાં ૧૨ હજાર મતથી આગળ : લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મનસુખભાઇ માંડવિયા ૭ હજાર મતથી આગળ

(10:53 AM IST)