તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
માણાવદર વિધાનસભા પેટા ચૂંટણી: ભાજપના અરવિંદ લાડાણી 8000 મતથી આગળ : જામનગર લોકસભા: ભાજપના પૂનમબેન માડમ 159194 મતો મળ્યા, કોંગ્રેસના જે. પી. મારવિયાને મતો 114337 મળ્યા: ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ 44857 મતો થી આગળ : રાજકોટ લોકસભા બેઠક પર પાંચમા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર પરશોત્તમભાઈ રુપાલા 1,44,995 મતોથી આગળ : પરશોતમભાઈને 2,30,079 મત તથા કોંગ્રેસના પરેશ ધાનાણીને 85,084 મતો મળ્યા

(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
