<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

જામનગર લોકસભા: ભાજપના પૂનમબેન માડમ 218037 મતો મળ્યા, કોંગ્રેસના જે. પી. મારવિયાને મતો 143221 મળ્યા: બીજેપીના ઉમેદવાર પૂનમબેન માડમ 74816 મતો થી આગળ : મંડીમાં કંગનાને 25389 વોટની લીડ: કોટામાં ભાજપના ઓમ બિરલા 6443 મતોથી આગળ:. મધુબની લોકસભા બેઠક પરથી ભાજપના અશોક યાદવ 15000 મતોથી આગળ: રાજીવ પ્રતાપ રૂડી સારણથી ડો. રોહિણી આચાર્યથી આગળ : અમેઠી સીટ પર સ્મૃતિ ઈરાની 13954 વોટથી પાછળ અમેઠી સીટ પર 4 રાઉન્ડની મતગણતરી બાદ બીજેપી સાંસદ સ્મૃતિ ઈરાની 13954 વોટથી પાછળ છે. તેમને 29122 વોટ મળ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માને 43076 વોટ મળ્યા છે.

(11:12 AM IST)