<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમભાઈ રુપાલા 2 લાખથી વધુની લીડ રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમભાઈ રુપાલા 2,05,076 મતોથી આગળ : પરશોતમભાઈને 3,13,984 મત તથા કોંગ્રેસના પરેશ ધાનાણીને 1,08,908 મતો મળ્યા

(11:17 AM IST)