<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

મહારાષ્ટ્રની બારામતી સીટ પર સુપ્રિયા સુલે તેના ભાભી સુનેત્રા પવારથી 8 હજાર મતોથી આગળ મહારાષ્ટ્રની બારામતી સીટ પર NCP (શરદ પવાર)ના ઉમેદવાર સુપ્રિયા સુલે તેમના ભાભી સુનેત્રા પવારથી 8 હજાર મતોથી આગળ છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારની પત્ની સુનેત્રાને 37031 વોટ મળ્યા છે, જ્યારે અજીત પવારની પિતરાઈ બહેન અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેને અત્યાર સુધીમાં 45565 વોટ મળ્યા છે.

(11:36 AM IST)