News of Tuesday, 4th June 2024
બપોરે દોઢ સુધીમાં ૧૬ કરોડ મતોની ગણતરી થઈ ચૂકી છે: ત્યારે કુલ મતદાન ૬૪ કરોડનું થયું: છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ ચાલુ રહેશે ? : ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં ૧૬ કરોડ મતની ગણતરી થઈ ચૂકી છે. જ્યારે કુલ મતદાન ૬૪.૨ કરોડનું થયાનું ચૂંટણી પંચે જાહેર કર્યું હતું. આમ હજુ મોટી મતગણતરી બાકી હોય છેલ્લી ઘડી સુધી કંઈ પણ બની શકે તેમ રાજકીય પંડિતો માની રહ્યા છે..

(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
