તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
રાયબરેલીમાં રાહુલ ગાંધી 75 હજાર મતોથી આગળ અત્યાર સુધીમાં 40 ટકા મતોની ગણતરી પૂર્ણ રાહુલ ગાંધી તેમની બંને સીટો પરથી આગળ ચાલી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં તેમની પરંપરાગત બેઠક રાયબરેલીથી રાહુલ ગાંધી લગભગ 75 હજાર મતોથી ભાજપના દિનેશ સિંહથી આગળ છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 40 ટકા મતોની ગણતરી થઈ ચૂકી છે : ચરણજીત ચન્ની, જ્યોતિરાદિત્ય સિંધિયા, અમિતભાઈ શાહ, અનુરાગ ઠાકુર જીત્યા જલંધર સીટ પરથી કોંગ્રેસના પૂર્વ સીએમ ચરણજીત સિંહ ચન્ની જીત્યા છે. આ સિવાય ગુના સીટ પરથી જ્યોતિરાદિત્ય સિંધિયા જીત્યા છે. અમિતભાઈ શાહ ગાંધીનગર બેઠક પરથી જીત્યા છે અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ હીરપુર બેઠક પરથી જીત્યા છે.

(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
