<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

રાહુલ ગાંધીની પાંચ વાગે અને શરદ પવારની ત્રણ વાગે પત્રકાર પરિષદ: મહત્વની જાહેરાતો થવા સંભવ : કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી સાંજે ૫ વાગે પત્રકાર પરિષદ સંબોધશે, તેઓ રાયબરેલી અને વાઇના બંને બેઠક ઉપરથી ભારે લીડ થી આગળ છે. જ્યારે એનસીપીના શરદ પવાર અત્યારે ત્રણ વાગે પત્રકાર પરિષદને સંબોધી રહ્યા છે. તેમના પુત્રી સુપ્રિયા સુલે મહારાષ્ટ્રમાંથી અજીત પવારના પત્ની ને ટક્કર આપી આગળ ચાલી રહ્યા છે.

(2:31 PM IST)