<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

બપોરે બે વાગ્યે ભાજપના એનડીએ મોરચાને ૨૯૧ બેઠકો અને કોંગ્રેસના ઇન્ડિયા મોરચાને ૨૩૩ બેઠકો મળી રહી છે : બપોરે બે વાગ્યે મળતા નિર્દેશો મુજબ ભાજપના એનડીએ મોરચાને ૨૯૦ બેઠકો અને કોંગ્રેસના ઇન્ડિયા મોરચાને ૨૩૪ બેઠકો મળી રહી છે અન્ય પક્ષોને ૧૭ બેઠકો મળી છે. : ગઠબંધન વગર ભાજપને એકલા હાથે ૨૩૫ બેઠકો મળે છે જ્યારે કોંગ્રેસને એકલા હાથે ૧૦૨ બેઠક મળી રહી છે.

(2:32 PM IST)