તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
ચંદ્રાબાબુ નાયડુ આંધ્રના મુખ્યમંત્રી તરીકે નવ જુને શપથ લેશે : આંધ્ર પ્રદેશમાં જબરજસ્ત બહુમતી મળવાના પગલે ટીડીપી પક્ષના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ આગામી ૯ જૂને આંધ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે તેમ ન્યુઝ ફર્સ્ટ જણાવે છે

(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
