<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

શરદ પવારે પણ ચંદ્રબાબુ નાયડુ સાથે વાતચીત કરી : આજે બપોરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ટીડીપી સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુ સાથે મંત્રણા કર્યાના પગલે અહેવાલો મળે છે કે એનસીપીના સુપ્રિમો શરદ પવારે પણ ચંદ્રબાબુ નાયડુ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. શ્રી નાયડુનો ટીડીપી પક્ષ લોકસભામાં ૧૬ બેઠકો ઉપર આગળ છે.

(2:43 PM IST)