<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

શિવરાજ સિંહ ચૌહાણ પણ સાત લાખ મતથી આગળ દોડી રહ્યા છે : મધ્યપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણ છેલ્લા અહેવાલો મુજબ ૭,૦૧,૦૯૬ મતથી આગળ ચાલી રહ્યા છે.

(3:34 PM IST)