News of Tuesday, 4th June 2024
સ્મૃતિ ઈરાની ભૂંડે હાલ હારી રહ્યા છે: એક લાખ મતથી પાછળ રહી ગયા : કેન્દ્રીય મંત્રી અને બહુ બોલતા મૃત્યુ ઈરાની છેલ્લા અહેવાલો મુજબ ૧,૦૪,૮૦૯ મતથી અમેઠીની બેઠક ઉપર પાછળ રહી ગયા છે તેમનો પરાજય નિશ્ચિત મનાય છે.

(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
