<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

મુંબઈની છ બેઠકમાંથી ઉદ્ધવ ઠાકરે જૂથને ૪ અને ભાજપને ૨ મળી રહી છે : બપોરે ત્રણ વાગ્યે મળતા અહેવાલો મુજબ મુંબઈની લોકસભાની છ બેઠકોમાંથી મુંબઈ સાઉથ, મુંબઈ સાઉથ સેન્ટ્રલ, મુંબઈ નોર્થ ઇસ્ટ અને મુંબઈ નોર્થ વેસ્ટની બેઠક ઉપર ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ઉમેદવારો આગળ છે. જ્યારે મુંબઈ નોર્થ અને નોર્થ સેન્ટ્રલની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે..

(3:38 PM IST)