તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
કોંગ્રેસની ટોચની નેતાગીરી કોઈપણ સમયે ચૂંટણી પંચને મળવા જશે : ન્યુઝ ફર્સ્ટ ના અહેવાલ મુજબ કોંગ્રેસની ટોચની નેતાગીરી ચૂંટણી પંચના વડાને કોઈપણ સમયે મળવા જાય તેવું પ્લાનિંગ ચાલી રહ્યું છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપના વરવા દેખાવને પગલે વિપક્ષો ભારે આનંદમાં આવી ગયા છે.

(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
