તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૨ શુક્રવાર
News of Tuesday, 4th June 2024
કેન્દ્રીય પ્રધાનને હરાવી કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરુર ચોથી વખત જીત્યા : તિરુવનંતપુરમની બેઠક ઉપરથી કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને સજ્જડ પરાજય આપી કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂર ચોથી વખત લોકસભામાં ચૂંટાઈ આવ્યા છે.

(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
