<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

બિહારમાં નીતિશનો પક્ષ ૧૪ બેઠક ઉપર અને ભાજપ ૧૨ બેઠક ઉપર આગળ : ચૂંટણી પંચ અનુસાર, બિહારની કુલ ૪૦ લોકસભા બેઠકોમાંથી નીતીશકુમારના જેડીયુ પક્ષને ૧૪ ઉપર, ભાજપ ૧૨ ઉપર, લાલુપ્રસાદનો આરજેડી પક્ષ ૪ ઉપર અને કોંગ્રેસ ૨ બેઠક ઉપર આગળ છે.

(4:17 PM IST)