તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
નરેન્દ્રભાઈના મત માર્જિનમાં મોટો ઘટાડો : સાંજે ૫.૧૧ વાગ્યાના અહેવાલ મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વારાણસી બેઠક ઉપરથી ૧.૫૨ લાખ મતે આગળ છે. નરેન્દ્ર ભાઈ ગઈ ચૂંટણીમાં ૬.૭૪ લાખ મતે જીત્યા હતા. આ વખતે જીતના માર્જિનમાં મોટો ઘટાડો નોંધાતો દેખાઈ રહ્યો છે.

(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
