<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

૨૦૧૯ માં રાહુલ ગાંધી સામે ૫૫ હજાર મતથી જીતનાર સ્મૃતિ ઈરાની દોઢ લાખ મતથી પાછળ રહી ગયા: નાલેશીભર્યો પરાજય નિશ્ચિત : અમેઠીની બેઠક ઉપર ભાજપના કેન્દ્રીય કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાની કોંગ્રેસના કિશોરીલાલ સામે ૧.૪૪ લાખ મતથી પાછળ ચાલી રહ્યા છે. ૨૦૧૯ માં સ્મૃતિ ઈરાની, રાહુલ ગાંધી સામે ૫૫ હજાર મતે જીત્યા હતા.

(5:32 PM IST)