<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

પ્રધાનમંત્રી મોદીએ ફરી એકવાર લોકસભા ચૂંટણી 2024માં શાનદાર જીત હાંસલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના અજય રાયને 1,52,513 મતોથી હરાવ્યા છે. તમને જણાવી દઈએ કે આ સીટ પર PM મોદીની આ ત્રીજી શાનદાર જીત છે.

(5:35 PM IST)