<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઈમાનદારનું રાજીનામું વડોદરા ભાજપના રાજકારણમાં વિસ્ફોટ : સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારનું રાજીનામું : ગઈ રાત્રે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રાજીનામું મોકલી દીધું : અધ્યક્ષ દ્વારા રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી

(5:37 PM IST)