<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ કોંગ્રેસ હેડકવાર્ટર ર્ઉપર પહોંચ્‍યા કોંગ્રેસના જબરદસ્‍ત દેખાવ પછી અત્‍યારે સાંજે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ કોંગ્રેસ હેડકવાર્ટર પહોંચ્‍યા છે જયાં તેમનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવી રહ્યુ છે. સાંજે ૬ાા વાગ્‍યે રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ મળી રહી છે.

(6:01 PM IST)