<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

સાંજે ૬.૪૦ વાગે : નરેન્દ્ર ભાઈ મોદીએ રાજીનામું આપી દેવું જોઈએ, તેઓ એકલા હાથે બહુમતી લાવી શક્યા નથી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની ગર્જના વિરોધ પક્ષના ઇન્ડિયા ગઠબંધન ની બેઠક આવતીકાલે દિલ્હીમાં મળશે, આ બેઠક અંગે પોતાને જાણકારી નહીં હોવાનું મમતા બેનર્જીએ જણાવ્યું. અયોધ્યા - ફૈઝાબાદમાં ભાજપના લલ્લુ સિંહનો સપાના આનંદ સેન સામે મોટી લીડથી પરાજય થયો છે અમેઠીમાં નાલેશીભર્યા પરાજય પછી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આજે ફરી એક વખત સંઘર્ષના રસ્તા ઉપર ઉભી છું. કોંગ્રેસના મહામંત્રી કે.સી વેણુગોપાલ કેરળની અલપ્પુઝા બેઠક ઉપરથી જીતી ગયા પૂર્વ કેબિનેટ મંત્રી સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજ નવી દિલ્હી બેઠક ઉપરથી વિજેતા થયેલ છે

(6:43 PM IST)