<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

હિંસા સામે ઝઝૂમતા મણીપુરની બંને સીટ પર કોંગ્રેસ આગળ : કોંગ્રેસના અંગોમચા બિમોલ અકોઈજામ આંતરિક મણિપુરમાં 1 લાખ 7 હજાર 058 મતોથી આગળ છે જયારે આઉટર મણિપુરમાં પણ આલ્ફ્રેડ આર્થર કંગમ 83111 મતોથી આગળ છે.

(7:08 PM IST)