તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
નીતિન ગડકરી નાગપુર બેઠક ઉપર ૧.૩૦ લાખ મતોથી જીતી ગયા કેન્દ્રના રોડ અને વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરી મહારાષ્ટ્રની નાગપુર બેઠક ઉપર ૧.૩૦ લાખ મતો થી જીતી ગયા છે. નાગપુર આરએસએસનો ગઢ ગણય છે અને ગડકરી ઉપર સંઘના પુરા આશીર્વાદ હોવાનું કહેવાય છે. ગડકરીને હરાવવા માટે પક્ષમાંથી જbભારે પ્રયાસ થયાના અહેવાલો પણ એક સમયે પ્રસિદ્ધ થયા હતા.

(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
