<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

ઓડિશામાં પ્રથમ વખત ભાજપની સરકાર બનશે: આંધ્રમાં ૯મીએ ચંદ્રબાબુ શપથ લેશે ઓડિશામાં પ્રથમ વખત જ ભારતીય જનતા પક્ષની સરકાર બની છે, જ્યારે આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુની ટીડીપી પાર્ટીને પ્રચંડ બહુમતી મળતા, ફરી એકવાર તેમની સરકાર 9 તારીખે શપથ લેશે

(7:30 PM IST)